મોડાસાના કાબોલાની ઔધોગિક એકમમાં મોકડ્રીલ યોજાઇ

અરવલ્લી, અરવલ્લી જિલ્લા માં આવેલ વિવિધ મેજર એકસીડન્ટક હેઝાર્ડસ વાળા જોખમી કેમીકલ કારખાનાઓમાં સંભવીત અકસ્માાત/ઇર્મજન્સીવના સંજોગોમાં, જિલ્લા વહીવટીતંત્ર દ્રારા તાત્કામલીક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનુ પ્રમાણ જળવાઇ રહે તે હેતુથી મોકડ્રીલ યોજાય છે. આકસ્મિક આગનાના સંજોગોમાં તેને કાબુમાં લેવા માટે કેવી રીતે કામગીરી બજાવવી તેની તાલીમ મળી રહે તે માટે આવા મોકડ્રીલ યોજવા જરૂરી છે તેમજ પ્રવર્તમાન ચાલુ માસને સરકાર દ્વારા ” સલામતી માસ” તરીકે ઉજવણી કરવાનું નક્કી કરેલ હોઈ તેના ભાગ રૂપે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી. જે અંતર્ગત મોડાસાના કાબોલા સ્થિત ગુરૂકૃપા ક્રાફ્ટસ કારખાનામાં મોક ડ્રીલ યોજાઇ … Continue reading મોડાસાના કાબોલાની ઔધોગિક એકમમાં મોકડ્રીલ યોજાઇ